ભાજપના નેતાના ઘરમાં ચોરી: વડોદરામાં રહેતા સાવલીના ભાજપના પ્રભારીના મકાનમાંથી રિવોલ્વર અને પાસપોર્ટની ચોરી, દીકરીના ઘરે ગયા હતા
વડોદરા18 મિનિટ પહેલા કૉપી લિંક કબાટમાંથી તસ્કરોએ ચોરી કરી હતી. વડોદરામાં રહેતા અને સાવલી નગરના ભાજપના પ્રભારીના મકાનના મુખ્ય દરવાજાનું તાળું તોડી તસ્કરો તિજોરીમાં મૂકેલ...