રાજકોટમાં શિક્ષકના ધો-7ની છાત્રા સાથે અડપલા: સ્કૂલના આચાર્યએ વિદ્યાર્થીનીની માતા સાથે માથાકૂટ કરતા કહ્યું: ‘અમારી નહીં બધી શાળામાં આવું બને છે’
રાજકોટ12 મિનિટ પહેલા રાજકોટ શહેરમાં મોરબી રોડ ઉપર સેટેલાઈટ ચોકમાં આવેલ ડી.કે.એજ્યુવિલા નામની શાળામાં અભ્યાસ કરતી ધોરણ 7ની છાત્રા સાથે શિક્ષકે શારીરિક અડપલા કર્યાના આક્ષેપ...