વિસનગર સાંકળચંદ પટેલ યુનિવર્સિટી ખાતે નવરાત્રી મહોત્સવ ‘થનગનાટ-૨૦૨૩’ ના પ્રથમ દિવસે ખેલૈયાઓએ ગરબાની રમઝટ બોલાવી
(પ્ર.ન્યુ.સ) મહેસાણા સાંકળચંદ પટેલ યુનિવર્સિટી, વિસનગર દ્વારા તારીખ ૧૭ અને ૧૮ ઓક્ટોબરના રોજ જગત જનની માં અંબેના શક્તિ ઉપાસના અને આરાધનાના મહાપર્વ નવરાત્રિમહોત્સવ“થનગનાટ-૨૦૨૩”નું ભવ્ય આયોજન...