જિલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને મીડીયા કર્મીઓનો સ્નેહ મિલન સમારોહ સાથે એન.ડી.પંડ્યાને બઢતી મળતાં શુભેચ્છા સમારોહ યોજાયો
મીડીયા કર્મીઓ જનકલ્યાણની યોજનાઓને લોકો સુધી પહોંચાડવા માટેનું માધ્યમ છે, જેની સેતુરૂપ કામગીરી નરેન્દ્ર પંડયા દ્વારા સુપેરે કરાઇ છે ઃ જિલ્લા કલેકટર એમ. નાગરાજન મહેસાણ...