વિસનગરના દિવંગત શિક્ષિકા મીનાબેન વ્યાસની તૃતીય પુણ્યતિથિએ મફત આર્યુવેદિક કેમ્પમાં ૧૫૦ દર્દીઓએ લાભ લીધો
કાંસા ચોકડી પાસે આવેલ અનુપમ પ્રાથમિક શાળા નં.૪માં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા હતા ૧પ૦ દર્દીઓને સ્થળ ઉપર તપાસી મફત આયુર્વેદિક દવાઓ આપવામાં આવી હતી સાબરકુંડલાના...