તસ્કરોએ તો હદ પાર કરી: રામપુરા નજીક રોડ પર તસ્કરોએ ધનપુરા ફીડરનું વીજ ટ્રાન્સફોર્મર આખું ઉતારી લીધું; અંદરથી ઓઈલ અને પ્લેટોની ચોરી કરી લઇ ગયા
સાબરકાંઠા (હિંમતનગર)એક કલાક પહેલા હિંમતનગરના ખેડ તસીયા રોડ પર આવેલા રામપુરા પાસે તસ્કરોએ ત્રાટકીને રાત્રી દરમિયાન ધનપુરા ફીડરનું વીજ ટ્રાન્સફોર્મર આખું ઉતારી લીધું હતું. ટ્રાન્સફોર્મર...