મહેસાણા દૂધસાગર ડેરીએ દૂધ ઉત્પાદકોના વીમામાં ઉંમર પ૯ને વધારી ૬પ વર્ષ કરી, વિમાની રકમ ૧ લાખથી વધારીને ૨ લાખ કર્યા
દૂધસાગર ડેરીનું વાર્ષિક ટર્ન ઓવર ૯૧૦ કરોડના વધારા સાથે ૬૯૩૮ કરોડે પહોચ્યું દૂધ ઉત્પાદકોને દૂધના ભાવમાં ફરીથી ૧૦ રૂપિયા વધારો કરી ૮૧૦ ભાવ કરાયો વર્ષના...