મહેસાણાના પાલાવાસણા ગામમાં પદાધિકારીઓ અને આગેવાનોના અધ્યક્ષ સ્થાને વિકસિત ભારતના સંકલ્પ લીધા
ગામના સફળ મહિલા-રમતવીર-વિદ્યાર્થી- લોકલ આર્ટિસ્ટનું મહાનુભાવોએ પ્રમાણપત્ર શાલથી સન્માન કરાયા ગ્રામ પંચાયતને મહેમાનોના હસ્તે પ્રમાણપત્ર અભિનંદન પત્ર એનાયત કરવામાં આવ્યા (પ્ર.ન્યુ.સ) મહેસાણા વિકસિત ભારતના સંકલ્પ...