મહેસાણામાં ૫ વર્ષ પહેલા મંજૂરી વગર રેલી યોજવાના કેસમાં જિગ્નેશ મેવાણી સહિત ૧૦ આરોપીઓને સેશન્સ કોર્ટે નિર્દોષ જાહેર કર્યા
મહેસાણામાં પાંચ વર્ષ પહેલા આઝાદી કી કૂચ રેલીનું આયોજન કર્યુ હતુ દલિત પરિવારને ફાળવેલી જમીનનો પ્રત્યક્ષ કબજાે સોંપવામાં આવે તે હેતુથી રેલી યોજવામાં આવી હતી...